મહારાષ્ટ્રમાં સરપ્રાઈઝ આપશે ભાજપ? ફડણવીસ જ નહીં, બે નામ પણ CM બનવાની રેસમાં

By: nationgujarat
30 Nov, 2024

Maharashtra Politics: મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાની કવાયત ઝડપી થઈ ગઈ છે. સૂત્રો અનુસાર 5 ડિસેમ્બરે મુંબઈમાં શપથ ગ્રહણ સમારોહ થઈ શકે છે અને આઝાદ મેદાન કે મહાલક્ષ્મી રેસકોર્ટમાં શપથ ગ્રહણનો કાર્યક્રમ શક્ય છે પરંતુ અત્યાર સુધી સીએમનું નામ નક્કી થયું નહીં અને ભાજપે અત્યાર સુધી ધારાસભ્ય દળની બેઠક પણ બોલાવી નથી. એકનાથ શિંદે ઈચ્છે છે કે ભાજપ ટૂંક સમયમાં પોતાના નેતા પસંદ કરે, જેથી મંત્રીમંડળને લઈને વાતચીત થઈ શકે. ભાજપ તરફથી સીએમના નામના એલાનમાં મોડું થવાના કારણે એ વાતની પણ અટકળો લગાવાઈ રહી છે કે શું કોઈ નવું નામ આવી શકે છે.

ભાજપના જ હોઈ શકે છે સીએમ?


Related Posts

Load more