AUS VS INDIA : LIVE – ભારતને જીત માટે 200 રનનો ટાર્ગેટ

By: nationgujarat
08 Oct, 2023

ઓસ્ટ્રલિયા અને ભારત વચ્ચે વિશ્વકપ ની મેચ ચેન્નાઇમાં રમાઇ રહી છે હાઇ સ્કોરીગ પીચ નથી સ્પીનરને મદદ મળતી પીચમાંં  ઓસ્ટ્રલિયાએ ટોસ જીત પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો અને ભારત બોલીગ કરવા ઉતરી. ઓસ્ટ્રલિયાની શરૂઆત સારી ન રહી બુમરાહે પહેલી વિકેટ ભારતને અપાવી ઓસ્ટ્રલિયાની પહેલી વિકેટ Mitchell Marsh ના રૂપમાં પડી  તે 0 રન કરી આઉટ થયો ત્યાર પછી  ઓસ્ટ્રલિયાની પારીને સ્મિથ અને વોર્નરે સંભાળી… એક સમયે  મોટો સ્કોર કરશે તેમ લાગતુ હતું અને રોહીત આ પાર્ટનરશિપ તોડવા  તમામ બોલરને અજમાવી દીધા હતા પણ આખરે વોર્નરની વિકેટ મળી, 69 રનની ભાગીદારી પર ભારતે બ્રેક મારી.કુલદીપ યાદવે ઓસ્ટ્રલિયાના સ્કોર પર બ્રેક મારવામાં મદદ કરી  ત્યાર પછી ઓસ્ટ્રલિયાની ટીમે કોઇ ખાસ ભાગીદારી જોવા મળી નહી. સ્પિનરની પીચમાં જાડેજા. યાદવ અને અશ્વિન ને મીડિલ ઓર્ડર ને કોઇ ખાસ રન કરવા ન દીધા અને 3 સ્પિનરનો સ્પેલ જોઇએ તો 30 ઓવરમાં 114  રન માં 6 વિકેટ પડી . રોહીતે 2 પેસ બોલસર રાખ્યા હતા બુમરાહ અને શિરાજ અને મીડિલ ઓવરમાં પંડયા ને ઓવર આપી પણ આ મેચમાં પંડયાએ ઘણા રન આપ્યા તેણે 2 ઓવર નાખી 21 રન આપ્યાય  ઓસ્ટ્રલીયાની બેટીંગમાં સૌથી વધુ સ્કોર સ્મિથે 46 રન કર્યો વોર્નરે 41 રન કર્યા. ભારતને દર વખતની જેમ પુછડીયા બેટર નડયા આ વખતે પણ  9 વિકેટ પાડવામાં ભારતને મહેનત કરવી પડી. સ્ટાર્ક અને ઝંપા 24 રન કરી નાખ્યા  જો કે  જાડેજાની છેલ્લી ઓવરમાં રોહીતે કેચ ડ્રોપ કર્યો હતો.  42 ઓવર પછી ભારત દસમી વિકેટ માટે મરણીયા પ્રયાસ કરતુ જોવા મળ્યુ હતું. ઝંપા અને સ્ટાર્ક વચ્ચે 24 રનની મહત્વની ભાગીદારી જોવા મળી . ભારતને દસમી વિકેટની ભાગીદારી ભાર પડશે  કે કેમ તે ભારતની બેટીંગ મા જોવા મળશે.  ઝંપાને પંડાયએ 49 ઓવરમાં આઉટ કર્ય  ઝંપાએ 6 રન કર્યા હતા.

ભારતને બીજી ઇનીગમાં  બેટીંગ કરવાની છે તેથી જે રીતે પીચમાં સ્પીનરને ફાયદો મળે છે તે જોતા રન કરવા સરળ નહી હોય પણ ભારત જીતે તે સૌ ભારતીય ઇચ્છે છે હવે જોઇએ કે આપણા બેટર કેવી બેંટીગ કરે છે.

ઓસ્ટ્રલિયાની વિકેટ જોઇએ તો

Fall of wickets: 1-5 (Mitchell Marsh, 2.2 ov), 2-74 (David Warner, 16.3 ov), 3-110 (Steven Smith, 27.1 ov), 4-119 (Marnus Labuschagne, 29.2 ov), 5-119 (Alex Carey, 29.4 ov), 6-140 (Glenn Maxwell, 35.5 ov), 7-140 (Cameron Green, 36.2 ov), 8-165 (Pat Cummins, 42.2 ov), 9-189 (Adam Zampa, 48.2 ov)

 

Australia  (50 ovs maximum)
BATTING R B 4s 6s SR
c & b Kuldeep Yadav 41 52 6 0 78.84
c Kohli b Bumrah 0 6 0 0 0.00
b Jadeja 46 71 5 0 64.78
c †Rahul b Jadeja 27 41 1 0 65.85
b Kuldeep Yadav 15 25 1 0 60.00
lbw b Jadeja 0 2 0 0 0.00
c Pandya b Ashwin 8 20 0 0 40.00
c Iyer b Bumrah 15 24 1 1 62.50
not out 24 32 1 1 75.00
c Kohli b Pandya 6 20 0 0 30.00
not out 1 1 0 0 100.00
Extras (lb 6, w 6) 12
TOTAL 49 Ov (RR: 3.97) 195/9
Fall

Related Posts

Load more