Asian Games 2023 -રસાકસી બાદ કબડ્ડીમાં ગોલ્ડ , હોકીમાં પણ જીત નક્કી , ક્રિકેટમાં પણ ગોલ્ડ

By: nationgujarat
07 Oct, 2023

ભારત અને ઈરાન વચ્ચે કબડ્ડીમાં પોઈન્ટ માટે વિવાદ ચાલી રહ્યો છે. જેના કારણે લગભગ અડધો કલાક ખેલ બંધ રહ્યો હતો. ભારતનો દાવો છે કે સુકાની પવન સેહરાવત રેઈડ દરમિયાન ઈરાની ડિફેન્ડરને અડ્યા વિના લોબીમાં ગયો હતો. ઈરાનના ખેલાડીઓ પણ તેની સાથે લોબીમાં ગયા હતા. એટલા માટે ભારત 4 પોઈન્ટનો દાવો કરી રહ્યું છે. આ કારણોસર રમત બંધ થઈ ગઈ છે.

કબડ્ડીમાં ભારતનું કહેવું એમ છે કે પવન અડયા વગર બહાર ગયો છે તેની સાથે ઇરાની ના 4 ખિલાડીઓ પણ બહાર આવ્યા તો તે પણ આઉટ જાહેર કરવામાં આવે , અમ્પાયરે 4 વિરોધીઓને જાહેર કર્યા પરંતુ ઇરાની ખિલાડીઓએ મેચમાં વિરોધ કર્યા હજી આ બબાલ ચાલી રહી છે.

બેડમિન્ટન મેન્સ ડબલ્સમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે. સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ફાઈનલ મેચમાં દક્ષિણ કોરિયાની જોડી પર સીધી ગેમમાં જીત મેળવી હતી. ભારતીય જોડીએ આ મેચ 21-18, 21-16થી જીતી લીધી હતી. દક્ષિણ કોરિયાના ચોઈ સોલગ્યુ અને કિમ વોન્હોને બ્રોન્ઝ માટે સતાવવું પડ્યું હતું.

આજે ભારત અને અફઘાનિસ્તાનની મેચમાં વરસાદ પડયો છે 19 ઓવર થઇ છે જો વરસાદ બંધ નહી થાય તો ભારતને વિેજેતા જાહેર કરવામાં આવ્યું અને ભારતના ખાતમાં વધુ એક ગોલ્ડ આવ્યો છે વરસાદને કારણે જીત ભારતને આપી છે આ સાથે ભારતના 102 મેડલ થયા છે.

હોકીમાં હાલ ભારત ફાઇટ ચાલુ છે. 2 (ભારત)-1  ગોલ થયો છે ભારત બીજો ગોલ ઝડપથી થાય તેની રાહ જોવાઇ રહી છે. ભારત અને જાપાન બ્રોન્સ માટે લડાઇ ચાલુ છે.


Related Posts

Load more