Asia Cup Final- TOSS – શ્રીલંકા ટોસ જીત્યું- બેટીંગ કરશે શ્રીલંકા

By: nationgujarat
17 Sep, 2023

આજે એશિયા કપની ફાઇનલ મેચમાં ટોસ થયો છે શ્રીલંકા ટોસ જીત્યું છે અને  પહેલા બેટંગી કરશેએશિયા કપ-2023ની ફાઈનલ મેચ આજે ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં શ્રીલંકાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11માં ફેરફાર છે. ઈજાગ્રસ્ત અક્ષર પટેલની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને લેવામાં આવ્યો છે. જ્યારે સિનિયર પ્લેયર્સ ફરી પ્લેઇંગ-11માં આવ્યા છે. શ્રીલંકાએ પણ ઈજાગ્રસ્ત મહિષ થિક્સાનાના સ્થાને દુશન હેમંથાને લીધો છે.

ફાઈનલ માટે રિઝર્વ ડે રખાયો
કોલંબોમાં આજે વરસાદની 90 ટકા સંભાવના છે. જો વરસાદને કારણે આજે ફાઇનલ મેચ રદ થાય છે, તો એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ રિઝર્વ ડે (સોમવાર, 18 સપ્ટેમ્બર) રાખ્યો છે. જો રિઝર્વ ડે પર પણ વરસાદ પડે તો ભારત અને શ્રીલંકા બંનેને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.

અહીં ભારત પાસે તેના 5 વર્ષના ખિતાબના દુકાળનો અંત લાવવાની તક હશે, જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા તેના ટાઇટલનો બચાવ કરવા માંગશે. એશિયા કપના વન-ડે ફોર્મેટની ફાઇનલમાં બંને ટીમ 8મી વખત સામસામે ટકરાશે. અગાઉ રમાયેલી 7 ફાઈનલમાંથી ભારતે 4માં જીત મેળવી હતી જ્યારે શ્રીલંકાને 3માં સફળતા મળી હતી.

SRI LANKA INDIA
1

Allrounder

Top-Order Batter

2

Wicketkeeper Batter

Bowler

3

Top-Order Batter

Wicketkeeper Batter

4

Batting Allrounder

Top-Order Batter

5

Allrounder

Allrounder

6

Bowler

Top-Order Batter

7

Allrounder

Bowler

8

Opening Batter

Bowler

9

Top-Order Batter

Bowler

10

Bowler

Allrounder

11

Wicketkeeper Batter

Bowler

12

Bowler

Wicketkeeper Batter

13

Bowler

Opening Batter

14

Wicketkeeper Batter

Bowler

15

Bowler

Batting Allrounder

16

Bowling Allrounder

17

Related Posts

Load more