આજે એશિયા કપની ફાઇનલ મેચમાં ટોસ થયો છે શ્રીલંકા ટોસ જીત્યું છે અને પહેલા બેટંગી કરશેએશિયા કપ-2023ની ફાઈનલ મેચ આજે ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં શ્રીલંકાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11માં ફેરફાર છે. ઈજાગ્રસ્ત અક્ષર પટેલની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને લેવામાં આવ્યો છે. જ્યારે સિનિયર પ્લેયર્સ ફરી પ્લેઇંગ-11માં આવ્યા છે. શ્રીલંકાએ પણ ઈજાગ્રસ્ત મહિષ થિક્સાનાના સ્થાને દુશન હેમંથાને લીધો છે.
ફાઈનલ માટે રિઝર્વ ડે રખાયો
કોલંબોમાં આજે વરસાદની 90 ટકા સંભાવના છે. જો વરસાદને કારણે આજે ફાઇનલ મેચ રદ થાય છે, તો એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ રિઝર્વ ડે (સોમવાર, 18 સપ્ટેમ્બર) રાખ્યો છે. જો રિઝર્વ ડે પર પણ વરસાદ પડે તો ભારત અને શ્રીલંકા બંનેને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.
અહીં ભારત પાસે તેના 5 વર્ષના ખિતાબના દુકાળનો અંત લાવવાની તક હશે, જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા તેના ટાઇટલનો બચાવ કરવા માંગશે. એશિયા કપના વન-ડે ફોર્મેટની ફાઇનલમાં બંને ટીમ 8મી વખત સામસામે ટકરાશે. અગાઉ રમાયેલી 7 ફાઈનલમાંથી ભારતે 4માં જીત મેળવી હતી જ્યારે શ્રીલંકાને 3માં સફળતા મળી હતી.
SRI LANKA | INDIA | |
---|---|---|
1
|
Allrounder |
Top-Order Batter |
2
|
Wicketkeeper Batter |
Bowler |
3
|
Top-Order Batter |
Wicketkeeper Batter |
4
|
Batting Allrounder |
Top-Order Batter |
5
|
Allrounder |
Allrounder |
6
|
Bowler |
Top-Order Batter |
7
|
Allrounder |
Bowler |
8
|
Opening Batter |
Bowler |
9
|
Top-Order Batter |
Bowler |
10
|
Bowler |
Allrounder |
11
|
Wicketkeeper Batter |
Bowler |
12
|
Bowler |
Wicketkeeper Batter |
13
|
Bowler |
Opening Batter |
14
|
Wicketkeeper Batter |
Bowler |
15
|
Bowler |
Batting Allrounder |
16
|
–
|
Bowling Allrounder |
17
|
–
|