અમદાવાદ: બોપલમાં આર્મીએ બોટ ઉતારી, બાવળામાં 900 લોકોનું રેસ્ક્યૂ; શેલામાં બેઝમેન્ટ બન્યું તળાવ

By: Nation Gujarat Team
24 Jul, 2026

અમદાવાદમાં અનરાધાર વરસાદથી શહેર જળમગ્ન બન્યું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. અમુક સ્થળે ભૂવા પડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તો ચાલો જાણીએ ધોધમાર વરસાદ બાદ કેવી છે અમદાવાદની હાલત…


Related Posts

Load more