આદિત્ય ગઢવીના રંગ મોરલા ગરબાના વિવાદમાં નવો ટ્વિસ્ટ, વિધર્મી બાઉન્સરે મહિલાની છેડતી કરી હોવાનો આરોપ

By: Nation Gujarat Team
16 Oct, 2026

અમદાવાદના રંગ મોરલા ગરબા કાર્યક્રમમાં મહિલાની છેડતીની ફરિયાદ બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો પહોંચતા વિવાદ સર્જાયો છે. કાર્યક્રમમાં 13 વિધર્મી બાઉન્સર હોવાનો દાવો કરનાર VHPએ સિંગર આદિત્ય ગઢવીના નિવેદન સામે પણ વાંધો ઉઠાવ્યો છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score