Related Posts
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી દિપક બાબરિયાનું અવસાન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. દિપક બાબરિયાના નિધનના સમાચારથી ગુજરાત સહિત દેશભરના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં ભારે શોકની લાગણી ફરી વળી છે.