સોનું થશે સસ્તું! સરકાર લઈ શકે છે મોટો નિર્ણય, 10 ગ્રામે રૂ. 14,000 સુધી ભાવ ઘટવાની શક્યતા

By: Nation Gujarat Team
28 Aug, 2026

મનીકંટ્રોલના અહેવાલ મુજબ, કેન્દ્ર સરકાર સોના પર લાગતી કસ્ટમ ઇમ્પોર્ટ ડ્યુટી 15% થી ઘટાડીને 6% કરવા માટે ગંભીરતાથી વિચારણા કરી રહી છે. જો સરકાર દ્વારા આ નિર્ણય અમલી બનાવવામાં આવશે, તો દેશના સ્થાનિક સર્રાફા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાશે. ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થવાથી સ્થાનિક બજારમાં સોનાની આયાત અને ઉપલબ્ધતા વધશે. જેનાથી આગામી તહેવારો અને લગ્નસરાની સીઝનમાં જ્વેલરીની માંગમાં મોટો ઉછાળો આવશે.


Related Posts

Load more