શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું , જાણો BJP છોડવાનું કારણ

By: Nation Gujarat Team
31 Jul, 2026

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેમણે પાર્ટી હાઈકમાન્ડને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. પૂનાવાલાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર બાયો પણ બદલી લીધો છે અને તેમાંથી ભાજપનો ઉલ્લેખ હટાવી દીધો છે. જાણકારી પ્રમાણે પૂનાવાલાએ અંગત કારણોસર રાજીનામું આપી દીધું છે.


Related Posts

Load more