નર્મદા જિલ્લામાં મેઘતાંડવ, બે કલાકમાં 4.65 ઈંચ વરસાદથી જળબંબાકાર, 82 તાલુકામાં મેઘમહેર

By: Nation Gujarat Team
31 Jul, 2026

Gujarat Weather Updates : ગુજરાત હવામાન વિભાગ દ્વારા આપેલા આંકડાઓ અનુસાર નર્મદા જિલ્લામાં આજે વહેલી સવાર એટલે કે 6 વાગ્યાથી 8 વાગ્યાની વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે. માત્ર બે કલાકના ગાળામાં જ 4.65 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઇ છે.


Related Posts

Load more