હુમલા બંધ નહીં થાય તો આર-પારનો જંગ શરૂ થશે…’, ઈરાનનું અમેરિકાને અલ્ટીમેટમ, દુનિયાના શ્વાસ અધ્ધર

By: Nation Gujarat Team
19 Jul, 2026

Iran-US Conflict: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલ લશ્કરી તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકા દ્વારા કરવામાં આવી રહેલા સતત હવાઈ હુમલાઓ સામે ઈરાને અત્યંત આક્રમક વલણ અપનાવતા ‘આર-પાર’ના જંગની જાહેરાત કરી દીધી છે, જેને પગલે વૈશ્વિક સ્તરે ચિંતાના વાદળો ઘેરાયા છે.

સુપ્રીમ લીડરના સલાહકારની સીધી ધમકી

ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈના ટોચના લશ્કરી સલાહકાર અને રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC)ના પૂર્વ મુખ્ય કમાન્ડર મોહસીન રેઝાઈએ અમેરિકાને ચેતવણી આપી છે. ઈરાનના સરકારી ટેલિવિઝન પર લાઈવ આવીને રેઝાઈએ જણાવ્યું કે ‘જો અમેરિકા પોતાની સૈન્ય કાર્યવાહી તાત્કાલિક બંધ નહીં કરે, તો ઈરાન પોતાનું રક્ષણાત્મક વલણ છોડીને મોટા પાયે આક્રમક લશ્કરી ઓપરેશન (Full-Scale Offensive Operations) શરૂ કરશે.’

જોર્ડન અને ગલ્ફ સાથીઓ પર ભીષણ હુમલા

Related Posts

Load more