અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 2 લોકોના કમકમાટીભર્યા મોત, 15 ઈજાગ્રસ્ત

By: Nation Gujarat Team
18 Jul, 2026

અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગનો બનાવ બન્યો છે. આગના બનાવની જાણ થતાં ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. આ દુર્ઘટનામાં 2 લોકોના કમકમાટીભર્યા મોત અને 15 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જણાય છે.


Related Posts

Load more