અમદાવાદના રેશનાલિસ્ટની બાગેશ્વર ધામના બાબાને ચેલેન્જ : ધીરેન્દ્ર શાસ્ત્રી ગરમ સળિયો પકડે તો 101 ડોલર આપીશ

By: Nation Gujarat Team
30 May, 2026

Rajkot News ગૌરવ દવે/રાજકોટ : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાત આવતા પહેલા જ વિવાદમાં સપડાયા છે. રાજકોટના પાટીદાર અગ્રણી પુરૂષોત્તમ પીપળીયા દ્વારા સોશ્યલ મીડિયા પર અંધશ્રદ્ધાનો કુંભ મેળો યોજાશે તેવી પોસ્ટ મુક્ત વિવાદ શરૂ થયો હતો. ધીરેન્દ્ર શાસ્ત્રીના પરચા કાઢવાને અને દિવ્ય દરબારમાં લોકોની સમસ્યાઓના પ્રશ્નો અંગે વિવાદ સર્જાય જ છે. આ વખતે વિજ્ઞાન જાથાએ પોલીસ ફરિયાદ નોંધાવવા સુધીની ચીમકી આપી હતી. ત્યારે બીજી તરફ, અન્ય એક શખ્સે ધીરેન્દ્ર બાબા ગરમ સળિયો પકડે તો 101 ડોલર આપવાની જાહેરાત કરી છે. કોણ છે આ જાહેરાત કરનાર જુઓ અહેવાલમાં.


Related Posts

Load more