આટલું જ નહીં આ મામલે એસ.પી.એ ફોન મારફતે પ્રભારી મંત્રીને પણ ઘટના અંગે જાણકારી આપી છે. ધર્મને બદનામ કરનાર સંતોની પણ આ અંગે જવાબાદારી બને છે તેવું જણાવી આવા મુદે ખુબ ગંભીર લેવો જોઇએ એવું જણાવી કલેક્ટર દ્વારા તપાસ કરવાના આદેશ આપ્યા છે અને જવાબાદાર લોકો સામે કાર્યવાહી કરવાના સુચના અપાઇ છે.