વિવાદિત કીર્તિ પટેલને MLA બનાવવાના મહેન્દ્રગીરી બાપુને ચડ્યાં અભરખાં,

By: Nation Gujarat Team
03 Mar, 2026

જૂનાગઢમાં તાજેતરમાં થયેલી ધાર્મિક ઘટનાએ હવે રાજકીય રંગ પકડી લીધો છે. વાસ્તવમાં મહાશિવરાત્રિના દિવસે ભવનાથના મૃગીકુંડ ખાતે થયેલા વિવાદના સમાધાન દરમિયાન એક એવી વાત સામે આવી કે જેના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. વિગતો મુજબ સમાધાન માટે ગયેલી કીર્તિ પટેલની હાજરીમાં જગતગુરુ મહેન્દ્રાનંદગિરી બાપુએ એક નિવેદન આપ્યું, જેને લઈને હવે અનેક સવાલો ઊભા થયા છે.


Related Posts

Load more