સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, જાન્યુઆરીમાં વધશે મોંઘવારી ભથ્થું, જાણો કેટલું?

By: Nation Gujarat Team
07 Jan, 2026

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સમાચાર છે. જાન્યુઆરી 2026 થી મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) માં 2 ટકાનો વધારો થવાની શક્યતા છે. અત્યારે કર્મચારીઓને દર મહિને 58 ટકા મોંઘવારી ભથ્થું (DA) મળે છે. જો સરકાર જાન્યુઆરી 2026 માં DA માં 2 ટકાનો વધારો થાય તો તે વધીને 60 ટકા થઈ જશે.


Related Posts

Load more