પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામ નું ઉલ્લંઘન – સરહદ નજીક રહેતા લોકોનું સ્થળાતંર કરવામાં આવ્યું

By: nationgujarat
08 May, 2025

જમ્મુ કાશ્મિરના પુંછમાં પાકિસ્તાનની નાપાક હરકત ફરી સામે આવી છે. સુરક્ષના ભાગરૂપે લોકોને કેમ્પમા ખેસડવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. ભારતીય સેના દ્વારા હાલ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન સેનાને ભારતીય સેનાએ પણ જડબા તોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાનની ફાયરિંગમા એક ભારતીય સેના શહિદ થયાનો પણ અહેવાલ છે. ગઇકાલે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 9 આતંકી સેન્ટરોને નાશ કર્યો છે જેના કારણે પાકિસ્તાન હવે અકળાયું છે. જો કે બીજા પણ સમાચાર મળી રહ્યા છે પાકિસ્તાનમાં જુદા જુદા વિસ્તારમાં સિરિયલ બ્લાસ્ટ થયા છે.


Related Posts

Load more