Ambalal Patel Pridection: સૌથી મોટી આગાહી! આજથી ગુજરાતમાં આવશે પશ્ચિમી વિક્ષેપ! બધુ જ થશે ઠપ્પ

By: nationgujarat
11 Nov, 2024

Ambalal Patel Pridection: બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે ગુજરાતમાં સર્જાઈ શકે છે મોટી ખાનાખરાબી! જેને કારણે ગુજરાત પર મંડરાઈ રહ્યો છે વાવાઝોડાનો સંકટ…આગાઉ આ આગાહી અંબાલાલ પટેલ કરી ચુક્યા છે. ત્યારે આ ઉપરાંત અગાહીકાર અંબાલાલ પટેલે પશ્મિમી વિક્ષેપની આગાહી પણ કરી દીધી છે. જેના લીધે મોટા ભાગના ધંધા રોજગારને પણ અસર જશે.ગુજરાતના હવામાનમાં સતત પલટો આવી રહ્યો છે. હાલ પણ આગાહીકાર અંબાલાલ પટેલે ખુબ મોટી આગાહી કરી છે. આજથી જ બદલાઈ જશે ગુજરાતની હવા…અંબાલાલ પટેલે આપી દીધાં છે મોટી આફતના એંધાણ… અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈ મોટી આગાહી કરવામાં આવી છે. તા. 10 નવેમ્બરથી 14 નવેમ્બર દરમ્યાન બંગાળમાં ડિપ ડિપ્રેશન સર્જાવાની શક્યતાઓ છે. તેમજ આ ડિપ્રેશનથી વાવાઝોડું પણ આવવાની શક્યતા રહેશે.અંબાલાલે કહ્યું કે, 22 નવેમ્બરથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે.

શું ગુજરાતને નડશે પશ્ચિમી વિક્ષેપ?
હિમ વર્ષા ના કારણે ગુજરાત માં ઠંડી ની લહેર આવશે
બંગાળ ઉપસાગર માં ૨૦ થી ૨૫ નવેમ્બર ડિપ ડિપ્રેશનમાં કારણે ચક્રવાત બનશે
અરબ સાગર માં ૧૯ થી ૨૨ નવેમ્બર લો પ્રેશર સર્જાશે
લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે
અરબ સાગર માં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના
ગ્લોબલ વોર્મિંગ ૭૪ વર્ષ બાદ ઓક્ટોબર માસ માં ગરમી પડી
ગુજરાત માં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે અને માવઠાં થઈ શકે
છેલ્લા ૩૦ વર્ષની ઠંડી ના રેકોર્ડ તુટશે
માર્ચ માસ સુધી હવામાન માં પલ્ટા આવ્યા કરશે
માર્ચ એપ્રિલ સુધી માવઠા આવી શકે

હવમાન શાસ્ત્રી અંબાલાલ પટેલ આગાહી કરી છેકે, આજથી ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપ આવશે. ૧૭ થી ૨૦ નવેમ્બર પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમ વર્ષા ના કારણે ગરમી ઘટશે. ઉત્તર ગુજરાત ના ભાગોમાં આજથી ન્યૂનત્તમ તાપમાન ૧૮ ડિગ્રી સેલ્સિયસ થઈ શકે ઘઉં ના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નહી. હાલ વાવણી થાય તો જીરા, દિવેલા માં ગરમી ના કારણે ઉત્પાદન ઘટે. ૨૩ નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તર પર્વતિય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે.


Related Posts

Load more