સ્મૃતિ ઇરાની કે જે અભિનેત્રી થી રાજકારણમા પ્રવેશી છે અને ટુક સમયમા ભાજપમા મોટુ પદ મેળવી ચુકી છે સ્મૃતિ ઇરાનીએ અમેઠીમા રાહુલ ગાંઘીને હરાવ્યો જેનુ ઇનામ મોદીએ તેમને આપ્યુ અને સ્મૃતિ કેન્દ્રમા મંત્રી પણ બની હતી અને આ વખતની લોકસભા સ્મૃતિ કોંગ્રેસના કાર્યકર સામે હારતા મોટો અપસેટ જોવા મળ્યો હતો એ કારણો શું હોઇ શકે તેના પર ચર્ચા પછી કરીશુ પણ સ્મૃતિ ઇરાનીએ જે મંત્રાલયની જવાબદારી સંભાળી તે હવે કોને મળી છે તે જાણો
મોદીએ સ્મૃતિ ઇરાનીનુ મંત્રાલય જે મહિલા સાંસદને આપ્યુ છે તે એક સમયે લાલુ યાદવની મજબૂત સિપાહી રહી ચૂકી છે અને હવે મોજી 3.0મા સ્મૃતિ ઇરાનીનુ મંત્રાલય સંભાળી રહી છે. વર્ષ 2014મા સ્મૃતિ ઇરાની અમેઠીથી રાહુલ ગાંઘી સામે પ્રથમ વખત ચૂંટણી લડી હતી પરંતુ તે ચૂંટણીમા તેની હાર થઇ હતી ત્યાર પછી મોદીએ તેને મંત્રી બનાવી અને 2019મા ચૂંટણી લડી ત્યારે રાહુલ ગાંઘીને હરાવ્યો જેનુ ઇનામ તેને મળ્યુ અને ફરી કેબિનેટ મંત્રી પણ મળ્યુ આ વખતે 2024મા સ્મૃતિને અમેઠીની જનતાએ હરાવી દીધી છે અને મોદીએ પણ તેમને મંત્રાલય થી દુર કર્યા અને તેમનુ પદ એક એવા મહિલા સાંસદને આપ્યુ છે જે પહેલા લાલુ યાદવની નજીક રહ્યા હતા. જો મોદી ધારત તો સ્મૃતિ ઇરાનીને મંત્રી બનાવી રાજયસભાથી મોકલી શક્યા હોત પણ મોદી સાહેબને અમેઠીની હાર સહન નથી થઇ.
મોદીએ સ્મૃતિનુ મંત્રાલય અન્નપુર્ણા દેવીને સોંપ્યુ છે. આ અન્નપુર્ણ દેવીનુ લાલુ યાદવની પાર્ટી સાથે સારો સબંધ હતો. મોદીએ મહિલા અને બીળ વિકાસ મંત્રાલયની જવાબદારી આપી છે. અન્નપુર્ણ દેવી 2019મા ભાજપમા સામેલ થઇ અને ઝારખંડથી કોડરમા સાસંદ બની હતી અને ભાજપે તેમને રાજય શિક્ષણ મંત્રી બનાવ્યા. આ મહિલા સાંસદ બીજી વખત ચૂંટાઇને આવ્યા છે. આ મહિલા નેતા ભાજપના રાષ્ટ્રીય મહિલા ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. આ વખતે વામપંથી ઉમેદવાર વિનોદને સાડા ત્રણ લાખ કરતા વધુ મતોથી હારવ્યો જેનુ ઇનામ તેમને મળ્ચુ છે.
ભાજપમા જોડાયા પહેલા અન્નપુર્ણા દેવી લાલુની પાર્ટી આરજેડીની મોટા નેતા તરીખે નામ હતુ. લાલુની પાર્ટીમા ઝારખંડના અધ્યક્ષ તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે. અને 2019મા ભાજપમા પ્રવેશ કરી બાબુલાલ મંરાડીને હરાવી સંસદનો રસ્તો પ્રાપ્ત કર્યો ઓબીસી સમાજથી આવે છે અન્નપુર્ણા દેવી. ઝારખંડમા ચૂંટણી થવાની છે એટલે મોદીએ તેમને મોટી જવાબદારી સોંપી છે.