આજે વિશ્વકપમા ભારત અને આયરલેન્ડ વચ્ચે મેચ રમાઇ રહી છે જેમા ભારતે ટોસ જીતી પહેલા બોલિગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ એડિશનમાં ટીમ ઈન્ડિયાની આ પહેલી મેચ છે અને રોહિત શર્મા એન્ડ કંપની ટૂર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરવા ઈચ્છે છે. જોકે, આયર્લેન્ડ અપસેટ દૂર કરવામાં માહિર છે અને ટીમ ઈન્ડિયાએ તેનાથી દૂર રહેવું પડશે.
આયર્લેન્ડને 15મી ઓવરમાં 77ના સ્કોર પર નવમો ફટકો લાગ્યો હતો. બુમરાહે જોશુઆ લિટલને ક્લીન બોલ્ડ કર્યો હતો. તે 14 રન બનાવી શક્યો હતો. હાલમાં બેન્જામિન વ્હાઇટ અને ગેરેથ ડેલાની ક્રિઝ પર છે. 15 ઓવર પછી આયર્લેન્ડનો સ્કોર નવ વિકેટે 79 રન હતા
Fall of wickets: 1-7 (Paul Stirling, 2.1 ov), 2-9 (Andy Balbirnie, 2.6 ov), 3-28 (Lorcan Tucker, 6.5 ov), 4-36 (Harry Tector, 7.6 ov), 5-44 (Curtis Campher, 8.6 ov), 6-46 (George Dockrell, 9.4 ov), 7-49 (Mark Adair, 10.1 ov), 8-50 (Barry McCarthy, 11.2 ov), 9-77 (Josh Little, 14.2 ov), 10-96 (Gareth Delany, 15.6 ov)