RR VS LSG – રાજસ્થાનની શાનદાર જીત,20 રનથી જીત્યુ રાજસ્થાન

By: nationgujarat
24 Mar, 2024

મુબઇ ઇન્ડિયન્સે ટોસ જીતી પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણ કર્યો છે.

RR vs LSG Live Score IPL 2024: IPL 2024 ની ચોથી મેચ રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. રાજસ્થાનને જીતવા માટે 194 રનનો ટાર્ગેટ છે. આ મેચમાં રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને લખનૌ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. કેપ્ટનનો આ નિર્ણય સાચો સાબિત થયો, કારણ કે તેણે 82 રનની તોફાની ઇનિંગ રમી હતી. રાજસ્થાને 4 વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા હતા. આ રીતે લખનઉ સુપર જાયન્ટ્સને જીતવા માટે 194 રનનો ટાર્ગેટ છે. લખનૌએ 60ના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી.

Fall of wickets: 1-4 (Quinton de Kock, 0.5 ov), 2-10 (Devdutt Padikkal, 2.2 ov), 3-11 (Ayush Badoni, 3.1 ov), 4-60 (Deepak Hooda, 7.3 ov), 5-145 (KL Rahul, 16.1 ov), 6-154 (Marcus Stoinis, 17.3 ov)

જો કે 60 રન પછી રાહુલ અને પુરને ટીમને સંભાળી અને જીત તરફ લઇ ગયા જેમા રાહુલે 43 બોલમા 58 રન અને પુરને 27 બોલમા 46 રન કર્યા  આમ રાહુલ અને પુરન વચ્ચે 52 બોલમા 85 રનની ભાગીદારી થઇ હતી હાલ 21 બોલમા 47 રન ની જરૂર હતી આ  સમયે મેચ બંને ટીમ પાસે જઇ શક્તિ હતી . રાહુલે આઇપીએલમા 34 મી હાફ સેન્ચુરી કરી હતી. 17.3 ઓવરમા અશ્વિને સ્ચોનીસની વિકેટ ઝડપી ટીમને મજબૂત સ્થિતિમા લાવી દીધી હતી સ્ટોયસે ફકત 3 રન કર્યા હતા.  રિહાને પૂુરનનો કેચ 18.1 ઓવરમા છોડયો હતો. આ સમયે 10 બોલમા 35 રનનો જોઇતા હતા ત્યારે પુરને ફોર મારી સ્કોર 31 રનનો કરી દીધો હતો અંતિમ ઓવરમા 6 બોલમા 27 રનની લખૌનને જરરૂ હતી જેમા પહેલો બોલ વાઇડ નાખતા 6 બોલમા 25 રનન જરૂર હતી

RR ની બેટીંગ 

Fall of wickets: 1-13 (Jos Buttler, 1.6 ov), 2-49 (Yashasvi Jaiswal, 4.6 ov), 3-142 (Riyan Parag, 14.5 ov), 4-150 (Shimron Hetmyer, 16.3 ov) • DRS


Related Posts

Load more