ભારત ધરતી પર ODI વર્લ્ડ કપ 2023 ની મેચ રમાઇ રહી છે,. શનિવારે (14 ઓક્ટોબર) અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાઈ હતી, જેમાં ભારતીય ટીમનો 7 વિકેટે વિજય થયો હતો.
આ જીતની સાથે જ ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પાકિસ્તાની ટીમને આડે હાથ લીધી છે. તેમણે કહ્યું કે અમે ભારતની જીતથી ખુશ છીએ, પરંતુ પાકિસ્તાની ટીમ પોતાની જીત હમાસના આતંકવાદીઓને સમર્પિત કરી શકી નથી.
વાસ્તવમાં, નાઓરના આ નિવેદનને પાકિસ્તાની ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનના નિવેદન પર કટાક્ષ માનવામાં આવી રહ્યું છે, જે રિઝવાને તાજેતરમાં શ્રીલંકા સામે સદી ફટકાર્યા બાદ ગાઝાના લોકોને આપ્યું હતું. રિઝવાને તે સદી ગાઝાના લોકોને સમર્પિત કરી હતી.
This was for our brothers and sisters in Gaza. ????????
Happy to contribute in the win. Credits to the whole team and especially Abdullah Shafique and Hassan Ali for making it easier.
Extremely grateful to the people of Hyderabad for the amazing hospitality and support throughout.
— Muhammad Rizwan (@iMRizwanPak) October 11, 2023
આના પર નૌરે કટાક્ષ કરતા કહ્યું કે હવે પાકિસ્તાની ટીમ પોતાની જીત હમાસના આતંકીઓને સમર્પિત નહીં કરી શકે. ઇઝરાયલના રાજદૂતે ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન પોતાના પોસ્ટર દ્વારા ઇઝરાયેલને સમર્થન આપનારા ક્રિકેટ ફેન્સ પર પણ પ્રતિક્રિયા આપી હતી. આના પર નાઓરે કહ્યું કે અમે આને લઈને ખૂબ જ ભાવુક છીએ.
हमें खुशी है कि #CWC23 में #INDvPAK मैच में #भारत ???????? विजयी हुआ और पाकिस्तान अपनी जीत हमास के आतंकवादियों को समर्पित नहीं कर पाया।
हम हमारे भारतीय मित्रों द्वारा मैच के दौरान पोस्टर दिखाकर कर इज़राइल ???????? के साथ अपनी एकजुटता दिखाने से हम बेहद भाव विभोर हैं। ????
We are happy that… pic.twitter.com/fIDY4Ap7aJ
— Naor Gilon (@NaorGilon) October 14, 2023