ન્યૂઝીલેન્ડના ઓપનર ડેવોન કોનવેએ ઈંગ્લેન્ડ સામે વર્લ્ડ કપ 2023ની શરૂઆતની મેચમાં અજાયબી કરી બતાવી હતી. તેણે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની પ્રથમ સદી ફટકારી છે. તેણે ઈંગ્લેન્ડના પેસરો અને સ્પિનરો બંનેનો સામનો કર્યો અને ઘણા રન બનાવ્યા. ડેવોન કોનવે શરૂઆતથી જ ફોર્મમાં દેખાતો હતો અને રચિન રવિન્દ્ર સાથે મળીને તેણે ટીમની કમાન સંભાળી હતી. ન્યુઝીલેન્ડની પહેલી વિકેટ બીજી ઓવરમાં જ પડી ગઈ હતી.
ડાબા હાથના બેટ્સમેન ડેવોન કોનવેએ 83 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી, જે તેની ODI આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પાંચમી સદી હતી. આ સાથે જ આ તેનો પહેલો વર્લ્ડ કપ છે અને તેણે પહેલી જ મેચમાં સદી ફટકારી છે. કોનવે લાંબા સમયથી કિવી ટીમ માટે સતત રન બનાવી રહ્યો છે. તે દરેક ફોર્મેટમાં ટીમ સાથે સતત રમી રહ્યો છે અને દરેક ફોર્મેટમાં રન બનાવી રહ્યો છે. આ બંને વચ્ચે 2019માં ફાઈનલ રમાઈ હતી.
હાલ આ અહેવાલ લખાઇ રહ્યો છે ત્યારે ન્યુઝીલેન્ડ સ્કોર 226માં 1 વિકેટ છે ટીમને જીતવા 283 રન કરવાના છે ઇંગ્લીશ બોલર વિકેટ માટે ઝઝુમી રહ્યા છે આ જોતા ન્યુઝીલેન્ડ પહેલી મેચ સરળતાથી જીતી લેશે તેમા કોઇ શંકા નથી
Ovs | England | New Zealand |
---|---|---|
1
|
12/0(12 runs, 0 wkt)
Bowler: Trent Boult
•
6
1
1
4
•
CRR: 12.00
|
10/0(10 runs, 0 wkt)
Bowler: Chris Woakes
4
•
•
2
4
•
CRR: 10.00 • RRR: 5.57 • Runs req: 273 • Balls rem: 294
|
2
|
12/0(0 runs, 0 wkt)
|
10/1(0 runs, 1 wkt)
|
3
|
16/0(4 runs, 0 wkt)
|
19/1(9 runs, 0 wkt)
|
4
|
21/0(5 runs, 0 wkt)
|
19/1(0 runs, 0 wkt)
|
5
|
26/0(5 runs, 0 wkt)
|
27/1(8 runs, 0 wkt)
|
6
|
35/0(9 runs, 0 wkt)
|
37/1(10 runs, 0 wkt)
|
7
|
39/0(4 runs, 0 wkt)
|
54/1(17 runs, 0 wkt)
|
8
|
41/1(2 runs, 1 wkt)
|
63/1(9 runs, 0 wkt)
|
9
|
46/1(5 runs, 0 wkt)
|
73/1(10 runs, 0 wkt)
|
10
|
51/1(5 runs, 0 wkt)
|
81/1(8 runs, 0 wkt)
|
11
|
54/1(3 runs, 0 wkt)
|
92/1(11 runs, 0 wkt)
|
12
|
61/1(7 runs, 0 wkt)
|
99/1(7 runs, 0 wkt)
|
13
|
64/2(3 runs, 1 wkt)
|
107/1(8 runs, 0 wkt)
|
14
|
69/2(5 runs, 0 wkt)
|
111/1(4 runs, 0 wkt)
|
15
|
73/2(4 runs, 0 wkt)
|
121/1(10 runs, 0 wkt)
|
16
|
79/2(6 runs, 0 wkt)
|
130/1(9 runs, 0 wkt)
|
17
|
94/3(15 runs, 1 wkt)
|
138/1(8 runs, 0 wkt)
|
18
|
105/3(11 runs, 0 wkt)
|
143/1(5 runs, 0 wkt)
|
19
|
109/3(4 runs, 0 wkt)
|
145/1(2 runs, 0 wkt)
|
20
|
112/3(3 runs, 0 wkt)
|
154/1(9 runs, 0 wkt)
|
21
|
118/3(6 runs, 0 wkt)
|
162/1(8 runs, 0 wkt)
|
22
|
121/4(3 runs, 1 wkt)
|
168/1(6 runs, 0 wkt)
|
23
|
125/4(4 runs, 0 wkt)
|
176/1(8 runs, 0 wkt)
|
24
|
128/4(3 runs, 0 wkt)
|
178/1(2 runs, 0 wkt)
|
25
|
135/4(7 runs, 0 wkt)
|
187/1(9 runs, 0 wkt)
|
26
|
139/4(4 runs, 0 wkt)
|
192/1(5 runs, 0 wkt)
|
27
|
150/4(11 runs, 0 wkt)
|
200/1(8 runs, 0 wkt)
|
28
|
155/4(5 runs, 0 wkt)
|
208/1(8 runs, 0 wkt)
|
29
|
165/4(10 runs, 0 wkt)
|
209/1(1 run, 0 wkt)
|
30
|
166/4(1 run, 0 wkt)
|
211/1(2 runs, 0 wkt)
|
31
|
171/4(5 runs, 0 wkt)
|
222/1(11 runs, 0 wkt)
|
32
|
179/4(8 runs, 0 wkt)
|
226/1(4 runs, 0 wkt)
|
33
|
187/4(8 runs, 0 wkt)
|
227/1(1 run, 0 wkt)
|
34
|
191/5(4 runs, 1 wkt)
|
– |