IND Vs PAK – મેચ શરૂ થઈ સ્કોર – 165-2 , કોહલી અને રાહુલ ક્રિઝ પર

By: nationgujarat
11 Sep, 2023

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદને કારણે રિઝર્વ ડેમાં શિફ્ટ કરવામાં આવી છે. મુશળધાર વરસાદને કારણે 10 સપ્ટેમ્બરે ભારતીય દાવમાં માત્ર 24.1 ઓવર જ રમાઈ શકી હતી. ભારત આજે 2 વિકેટે 147 રનના સ્કોર સાથે રમી રહ્યું છે.આ મેચ રિઝર્વ ડે પર શરૂ થઈ છે. શાદાબ ખાને 25મી ઓવરના બાકીના પાંચ બોલ ફેંક્યા. નસીમ શાહે 26મી ઓવર નાખી. ભારતનો સ્કોર 26 ઓવરના અંતે બે વિકેટે 152 રન છે. વિરાટ કોહલી 20 અને કેએલ રાહુલ 19 રને રમી રહ્યા છે.


Related Posts

Load more