75th Constitution Day: ભારતનું બંધારણ હવે સંસ્કૃત અને મૈથિલી ભાષામાં પણ ઉપલબ્ધ

By: nationgujarat
26 Nov, 2024

Constitution Available In Sanskrit And Maithili Language: ભારતનું બંધારણ હવે સંસ્કૃત અને મૈથિલી ભાષામાં પણ ઉપલબ્ધ થશે. ભારતના 75માં બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન મોદી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી સહિત અન્ય સાંસદોની હાજરીમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ સંસ્કૃત અને મૈથિલી ભાષામાં બંધારણ વિમોચન કર્યું હતું.


Related Posts

Load more