ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચની શરુઆત જોઈ ભારતીય ફેન્સ ઘણા ખુશ થયા હતા. પ્રથમ ટેસ્ટ મેચમાં પહેલા જ દિવસે ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝના તમામ ખેલાડીઓને આઉટ કરીને પોતાની ઈનિંગની શરુઆત પણ કરી દીધી હતી. ભારતીય ટીમના દિગ્ગજ સ્પિનર અશ્વિને રેકોર્ડતોડ 5 વિકેટની મદદથી ભારતીય ટીમે યજમાન ટીમને 150 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વગર 80 રન બનાવ્યા છે.વર્ષ 2011માં ડોમિનિકાના વિંડસર પાર્કમાં પહેલીવાર ટેસ્ટ મેચ રમાઈ હતી. ભારતીય ટીમ આ પ્રથમ ટેસ્ટ મેચનો ભાગ હતી. આજે 12 વર્ષ બાદ ભારતીય ટીમ વિંડસર પાર્કના મેદાન પર ટેસ્ટ ક્રિકેટ રમવા ઉતરી હતી. વિરાટ કોહલીના કરિયરની શરુઆત લગભગ આ સમયગાળામાં થઈ હતી અને હવે યશસ્વી જયસ્વાલ અને ઈશાન કિશનના ટેસ્ટ કરિયરની શરુઆત અહીંથી થઈ રહી છે.
વર્ષ 2011માં ડોમિનિકાના વિંડસર પાર્કમાં પહેલીવાર ટેસ્ટ મેચ રમાઈ હતી. ભારતીય ટીમ આ પ્રથમ ટેસ્ટ મેચનો ભાગ હતી. આજે 12 વર્ષ બાદ ભારતીય ટીમ વિંડસર પાર્કના મેદાન પર ટેસ્ટ ક્રિકેટ રમવા ઉતરી હતી. વિરાટ કોહલીના કરિયરની શરુઆત લગભગ આ સમયગાળામાં થઈ હતી અને હવે યશસ્વી જયસ્વાલ અને ઈશાન કિશનના ટેસ્ટ કરિયરની શરુઆત અહીંથી થઈ રહી છે.
BATTERS | R | B | 4s | 6s | SR | This Bowler | Last 10 Ovs | ||
---|---|---|---|---|---|---|---|---|---|
Yashasvi Jaiswal* (lhb) | 40 | 73 | 6 | 0 | 54.79 | 11 (12b) | 22 (35b) | ||
Rohit Sharma (rhb) | 30 | 65 | 3 | 1 | 46.15 | 9 (24b) | 4 (25b) | ||
BOWLERS | O | M | R | W | Econ | 0s | 4s | 6s | This spell |
Jomel Warrican (sla) | 6 | 0 | 20 | 0 | 3.33 | 27 | 2 | 1 | 6 – 0 – 20 – 0 |
Jason Holder (rmf) | 4 | 2 | 6 | 0 | 1.50 | 21 | 1 | 0 | 4 – 2 – 6 – 0 |
Mat | Runs | HS | Ave |
---|---|---|---|
1 | 40 | 40* | – |
51 | 3467 | 212 | 45.62 |
Mat | Wkts | BBI | Ave |
14 | 41 | 4/50 | 35.71 |
63 | 155 | 6/42 | 28.84 |