રવિચંન્દ્ર અશ્વિને ક્રિકેટથી સંન્યાસ જાહેર કર્યો , સૌથી મોટા સમાચાર

By: nationgujarat
18 Dec, 2024

R Ashwin Retired | ગાબા ટેસ્ટ ડ્રો ગયા બાદ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિનર આર.અશ્વિને પણ ભારતના ક્રિકેટ જગતના ચાહકોને જોરદાર ઝટકો આપતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાંથી નિવૃત્તિનું એલાન કરી સૌને ચોંકાવી દીધા.

38 વર્ષની વયે નિવૃત્તિ

મહાન સ્પિનર રવિચંદ્રન અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. 38 વર્ષની વયે દિગ્ગજ સ્પિનરે આ નિર્ણય કર્યો હતો. બોર્ડર ગાવસ્કર ટ્રોફી વચ્ચે તેનો આ નિર્ણય ટીમ ઈન્ડિયા માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.


Related Posts

Load more