પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા નેતાઓ વિરૂદ્ધ ભાજપ એક્શનમાં, બોલાવ્યા કમલમ

By: Nation Gujarat Team
14 Jul, 2026

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર ભાજપના નેતાઓ સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા તેજ બની છે. આ મુદ્દે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે શિસ્ત સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.


Related Posts

Load more