તૈયારીઓ શરૂ કરી દેજો! ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં 4000 ક્લાર્કની ભરતીને મંજૂરી, CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય

By: Nation Gujarat Team
04 Aug, 2026

Gujarat Government: ગુજરાત સરકારે શિક્ષકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની નોન-ગવર્નમેન્ટ ગ્રાન્ટેડ (અનુદાનિત) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ગુજરાત સરકાર દ્વારા એક અત્યંત મહત્વનો અને રાહત આપનારો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગ્રાન્ટેડ શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી અંદાજિત 4000 જેટલી ક્લાર્કની જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે.


Related Posts

Load more