ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરનું શક્તિ પ્રદર્શન, 26 જાન્યુઆરીએ યોજાશે સંમેલન

By: Nation Gujarat Team
24 Jan, 2026

ગાંધીનગર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે અલ્પેશ ઠાકોર ગાંધીનગરમાં મોટું શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. પાટનગરના રામકથા મેદાનમાં ‘અભ્યુદય’ના નામે એક વિશાળ સામાજિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.


Related Posts

Load more