બિહાર વિઘાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ જાણી લો તારીખ

By: nationgujarat
06 Oct, 2025

બિહાર વિઘાનસભા ચૂંટણીની તારીખ જોહાર થઇ છે આજે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી છે બિહારમાં 2 ચરણોમાં મતદાન યોજાશે 6 અને 11 નવેમ્બરે યોજાશે મતદાન અને 14 નવેમ્બરના રોજ પરિણામ જાહેર થશે.

24 જૂન થી 26 જૂલાઇ સુઘી ઇન્યુરેશન કરવામાં આવ્યું

1 ઓગષ્ટ થી લઇ 1 સપ્ટેમ્બર સુઘી ક્લેમ અને ઓબજેક્શનનો સમય

ફાઇનલ મતદાર યાદી દરેક રાજકીય પક્ષોને સોંપવામાં આવી છે.

હાલમા જ ચૂંટણી આયોગે બિહારનો પ્રવાસ કર્યો અને પ્રવાસમા દરેક વસ્તુની સમિક્ષા કરવામાં આવી

બિહારના મતદારો માટે રાજકીય પાર્ટી માટે ચૂંટણીના તારીખ જાહેર થશે

બિહારની ચૂંટણી મતદારો માટે સરળ અને સુગમ હશે ચૂંટણી મશીન તત્પરતાથી જોડે રહેશે.

શાંતિ પુર્ણ વાતાવારણાં બિહારની ચૂંટણી યોજાશે

બિહારમાં કુલ 243 વિઘાનસભા બેઠક છે

ટોટલ મતદારો 7.43 કરોડ મેલ 3.92 કરોડ,ફિમેલ 3.50 કરોડ,ટ્રાન્સેડર 1725

એક મતદાન કેન્દ્રમાં 1200 મતદારોનું લક્ષ્ય

14 લાખ મતદારો પહેલી વખત મતદાન કરશે

197 પોલીસ બુથમા હોડીમાથી જવુ પડે છે.

મતદાન કેન્દ્રમાં વોલીયન્ટર્સ હેલ્પ ડેસ્ક,ટોયલેચટ પાણી લાઇટની સુવિઘા હશે

દરેક બુથ પર વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવશે.

ફેક ન્યુઝ કે મિસ ઇનફોર્મેશન હશે તો તેને કાઉન્ટર કરાશે

17 નવા ઇનીસીએટીવ લાગુ કરવામાં આવશે

પોસ્ટલ બેલટની ગણતરી પહેલા કરવામાં આવશે.

ડિજિટલ ઇન્ડેક્ષ કાર્ડ ચૂંટણી પત્યા પછી વેબસાઇટ કે એપ્લિકેશનમા મળી રહેશે.


Related Posts

Load more