પનીર વેચનારા માટે મોટા સમાચાર! મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર લાગ્યો કડક બેન, થઈ શકે છે આજીવન કેદ

By: Nation Gujarat Team
05 Aug, 2026

Maharashtra Analogue Paneer Ban: મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં એનાલોગ પનીર અથવા નોન-ડેરી પનીરના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ, પરિવહન અને વિતરણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. સરકારે જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. આ પગલા સાથે, છત્તીસગઢ પછી મહારાષ્ટ્ર આ પ્રકારનો નિર્ણય લેનાર દેશનું બીજું રાજ્ય બન્યું છે.


Related Posts

Load more