અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી

By: Nation Gujarat Team
23 Jul, 2026

Ahmedabad Rain: દક્ષિણ ગુજરાતમાં પવન અને ગરજ-વીજ સાથે મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર ઇનિંગ શરૂ કરી છે. આ દરમિયાન અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ સતત વરસી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે, તો બીજી તરફ સવારના સમયે નોકરી-ધંધે અને સ્કૂલ-કોલેજે જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.


Related Posts

Load more