LIVE – WI Vs IND – ભારતે 150ની અંદર સાતમી વિકેટ ગુમાવી

By: nationgujarat
29 Jul, 2023

ભારત-વેસ્ટઈન્ડિઝ વન-ડે શ્રેણીની બીજી મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર રમાઈ રહી છે. જેમાં વેસ્ટઈન્ડિઝે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ લીધી છે.

ગિલ 34 રન બનાવીને આઉટ થયો હતો. તેના અને કિશન વચ્ચે પહેલી વિકેટ માટે 90 રનની ભાગીદારી થઈ હતી. ઈશાન કિશન 55 રન બનાવીને આઉટ થયો હતો. તેને રોમારિયો શેફર્ડે આઉટ કર્યો હતો. શેફર્ડે અક્ષર પટેલને પણ આઉટ કર્યો હતો. હાર્દિક પંડ્યા 7 રને જેડન સિલ્સની બોલિંગમાં આઉટ થયો હતો. તો સંજુ સેમસનને 9 રને યાનિક કેરિયાએ આઉટ કર્યો હતો.

રોહિત-વિરાટને આરામ, સંજુ-અક્ષરને સ્થાન
ટીમ ઈન્ડિયા તરફથી હાર્દિક પંડ્યા કેપ્ટનશિપ કરી રહ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. તેમની બદલે સંજુ સેમસન અને અક્ષર પટેલને સ્થાન મળ્યું છે.

Ishan Kishan † c Athanaze b Shepherd 55 55 6 1 100.00
Shubman Gill  c Joseph b Motie 34 49 5 0 69.38
Sanju Samson  c King b Cariah 9 19 0 0 47.36
Axar Patel  c †Hope b Shepherd 1 8 0 0 12.50
Hardik Pandya (c) c King b Seales 7 14 0 0 50.00
Suryakumar Yadav  c Athanaze b Motie 24 25 3 0 96.00
Ravindra Jadeja  c Cariah b Shepherd 10 21 0 0 47.61
Shardul Thakur  not out 6 5 1 0 120.00
Kuldeep Yadav  not out 0 7 0 0 0.00
Extras (lb 1, w 7) 8
TOTAL 33.5 Ov (RR: 4.55) 154/7

Related Posts