SL સામે અય્યરની 6 SIX ,શમીની 5 વિકેટ સાથે બન્યા 11 રેકોર્ડ

By: nationgujarat
03 Nov, 2023

ગઇકાલે વાનખેડામાં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઇ હતી. ટોસ જીતી શ્રીલંકાએ બોલીગ કરવાનો નિર્ણય કર્યો અને બેટીંગ  કરવા આવેલી ટીમ ઇન્ડિયાની શરૂઆથ  ખરાબ રહી બીજા જ બોલે રોહીત બોલ્ડ થયો ફકત 4 રન કરી. તો પારીને સંભાળવા આવેલ કોહલી અને ગીલે ભારતને એક સારી શરૂઆત આપી અંને બંને વચ્ચે 189 રનની ભાગીદારી થઇ. બંને તેમની સદી નજીક પહોંચી ગયા હતા . સ્ડેડિયમમાં ઉપસ્થિત ફેન્સ અને બહાર ટીવીમાં જોઇ રહેલા ફેન્સને પણ આશા હતી કે બંને ખિલાડીઓ સદી પાકી પણ કમનસીબે બંને ખિલાડીઓ સદીથી ચુક્યા પહેલા ગીલ આઉટ થયો અને પછી કોહલી પણ. ત્યાર પછી અય્યર અને રાહુલ વચ્ચે 60 રનની ભાગીદારી થઇ જેમાં રાહુલ આઉટ થયો અને અંતે અય્યર પર આશા હતી તેને જાડેજા સાથે ઝડપી રમત રમી બંને વચ્ચે 57 રનની ભાગીદારી થઇ અને ભારતે સ્કોર 357 નો કર્યો જીતવા માટે 358 નો વિશાળ સ્કોર આપ્યો હતો.

શ્રીલાંકની સ્થિતિ બેટીંગ સમયે ખરબા રહી. શરૂઆતથીજ ભારતીય પેસ બોલર હાવી રહ્યા અને બુમરાહના બુમ બુમ બોલ અને બીજા છેડે સિરાજની બોલીગનો તોડ શ્રીલંકાના બેટર પાસે હતો જ નહી અને શ્રીલંકાની 4 વિકેટ 3 રન પર જ પડી ગઇ અને 10 ઓવર પુરી થતા તો 6 વિકેટ પડી ગઇ આમ અડધી ટીમનો તો ફકત 10 ઓવરજ મા જ આઉટ થઇ ગઇ હતી સિરાજ પછી શમીનો કહેર વચ્ચે લંકા ધ્વસ્ત થઇ અને માત્ર 55 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ હઇ. આ સાથે મેચમાં કુલ 11 રેકોર્ડ પણ બન્યા અને વિશ્વકપમાં સેમિફાઇનલમાં પહોચનાર ભારત પહેલી ટીમ બની ગઇ છે.

વિશ્વકપમાં સૌથી વધુ 4થી વધુ વિકેટ લેનાર બોલર શમી બન્યો

7 વખત – શમી, 6 વખત – મિચેલ સ્ટાર્ક , 5 વખત – ઇમરાન તાહિર,

શ્રીલંકાએ વન ડેમાં સૌથી નાનો સ્કોર 3 વખત કર્યો

43 – સાઉથ આફ્રિકા, 50 – ભારત સામે , 55 – ભારત સામે ,55 – વેસ્ટ ઇન્ડિઝ સામે ,67 – ઇંગ્લેન્ડ સામે

વન ડેમાં સૌથી વધુ 5 વિકેટ લેનાર ભારતીય બોલર

4 મોહમ્મદ શમી , 3જવાગલ શ્રીનાથ, 3 હરભજન

વિશ્વકપમાં સૌથી 5 વિકેટ લેનાર

3 વખત – મિચેલ સ્ટાર્ક , 3વખત શમી

વન ડે મેચમાં સૌથી મોટી જીત

317 રન થી ભારત – શ્રીલંકા 2023 , 309 ઓસ્ટ્રલીય – નેધરલેન્ડ 2023 , 304 ઝિમ્બાવે – યુએઇ ,

વિશ્વકપમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર

શમી – 45, શ્રીનાથ – 44 – ઝહીર ખાન -44

એક જ પારીમાં સૌથી વધુ સિક્સ મારાનાર બેટર

1999 – 7 સિક્સ – સૌરવ ગાંગુલીએ શ્રીલંકા સામે , 2007માં 7 સિક્સ યુવારજસિંહાએ બરમુડા સામે, 1983માં 6 સિક્સ કપિલ દેવે ઝિમ્બાવે સામે, 6 2023 શ્રેયસ અય્યર શ્રીલંકા સામે

સદી વગર સૌથી મોટો સ્કોર

357 -8 ભારત – શ્રીલમકાં – 2023 મુંબઇ,

348-8 પાકિસ્તાન – ઇગ્લેન્ડ  2019 નોટીંગધમ

341 આફ્રિકા – યુએઇ – વેલ્ગિટન

 


Related Posts