Asia Cup Final – શ્રીલંકાની 50 રનમાં ઓલઆઉટ … શિરાજ 6 તો પંડયાને 3 વિકેટ મળી

By: nationgujarat
17 Sep, 2023

એશિયા કપ-2023ની ફાઈનલ મેચ આજે ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં શ્રીલંકાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. ટીમ તરફથી પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસ ક્રિઝ પર છે. શિરાજે 16 બોલમાં 5 વિકેટ લઇ શ્રીલંકાની અડધી ટીમ આઉટ

ટીમ ઈન્ડિયાની ઇનિંગના ત્રીજા જ બોલે સફળતા મળી હતી. જસપ્રીત બુમરાહએ કુસલ પરેરાને આઉટ કર્યો હતો. મોહમદ શિરાજે 0 રનમાં 3 વિકેટ લીધી મોહમ્મદ સિરાજે ચરિથ અસલંકાને (0) પહેલા જ બોલ પર આઉટ કર્યો હતો. મોહમ્મદ સિરાજની આ સતત બીજી વિકેટ છે. સિરાજે અત્યાર સુધીમાં 3 વિકેટ ઝડપી છે.

જસપ્રીત બુમરાહે ભારતને પ્રથમ સફળતા અપાવી, કુસલ પરેરા 2 બોલનો સામનો કર્યા બાદ 0 રને આઉટ થયો હતો. શ્રીલંકાના દાવની આ પ્રથમ ઓવર હતી.

શ્રીલંકાની ટીમને બીજો ઝટકો લાગ્યો, પથુમ નિસાંકાને મોહમ્મદ સિરાજે રવિન્દ્ર જાડેજાના હાથે કેચ કરાવ્યો. પથુમ માત્ર 2 રન બનાવીને જતો રહ્યો હતો.

મોહમ્મદ સિરાજે શ્રીલંકન ટીમને ત્રીજો ઝટકો આપ્યો હતો. સાદિરા સમરવિક્રમા 2 બોલનો સામનો કર્યા બાદ શૂન્ય પર LBW આઉટ થઈ ગઈ હતી. મોહમ્મદ સિરાજે અત્યાર સુધીમાં બે વિકેટ ઝડપી છે.

મોહમ્મદ સિરાજે પાંચ વિકેટ લીધી હતી. કેપ્ટન શનાકા 0 રને આઉટ થયો હતો.

8મી વિકેટ હાર્દીક પંડયાએ લીધી વિકેટ  દુનિથ 8 રન કરી આઉટ

હાર્દીક પંડયાને બીજી વિકેટ મળી પ્રમોદ એક રન કરી આઉટ

હાર્દીક પંડયાએ 10મી વિકેટ લીધી

સિરાજે ચામિંડા વાસના રેકોર્ડની બરાબરી કરી
મોહમ્મદ સિરાજે વન-ડે ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં 5 વિકેટ લેવાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. સિરાજે 16 બોલમાં 5 વિકેટ લીધી હતી. શ્રીલંકાના ચામિંડા વાસે 2003માં બાંગ્લાદેશ સામે 16 બોલમાં 5 વિકેટ ઝડપી હતી.

Fall of wickets: 1-1 (Kusal Perera, 0.3 ov), 2-8 (Pathum Nissanka, 3.1 ov), 3-8 (Sadeera Samarawickrama, 3.3 ov), 4-8 (Charith Asalanka, 3.4 ov), 5-12 (Dhananjaya de Silva, 3.6 ov)

BATTING R B 4s 6s SR
c Jadeja b Mohammed Siraj 2 4 0 0 50.00
c †Rahul b Bumrah 0 2 0 0 0.00
b Mohammed Siraj 17 34 3 0 50.00
lbw b Mohammed Siraj 0 2 0 0 0.00
c Ishan Kishan b Mohammed Siraj 0 1 0 0 0.00
c †Rahul b Mohammed Siraj 4 2 1 0 200.00
b Mohammed Siraj 0 4 0 0 0.00
c †Rahul b Pandya 8 21 0 0 38.09
not out 13 15 1 0 86.66
c Kohli b Pandya 1 6 0 0 16.66
Extras (lb 2, w 3) 5
TOTAL 15.1 Ov (RR: 3.29) 50/9

Related Posts