IND VS PAK ભારતની બીજી વિકેટ પડી, કોહલી આઉટ

By: nationgujarat
02 Sep, 2023

ભારતીય ઇનિંગ્સની 5મી ઓવરમાં ભારે વરસાદ આવ્યો હતો. જેના કારણે ખેલાડીઓએ મેદાન છોડવું પડ્યું હતું. પિચ સહિત ગ્રાઉન્ડને કવરથી ઢાંકી દેવામાં આવ્યું છે. 4.2 ઓવર પછી ભારતનો સ્કોર 15 રન છે. રોહિત શર્માના બેટમાંથી 11 રન આવ્યા છે. શુભમન ગિલનું ખાતું હજુ ખોલવામાં આવ્યું નથી.

ભારત ટોસ જીતી પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ઓપનીગમાં રોહીત અને ગીલ બેટીગ કરી રહ્યા છે બંને બેટર સારી રમત રમી રહ્યા છે 4ય2 ઓવરમાં ભારત ને 2 વિકેટ ગુમાવવી પડી છે રોહીત અને કોહલી બંને આઉટ થયા છે કોહલીએ ડબલ ડિજિટ પણ પાર કરી શક્યો નહી હવે બેટીમાં શ્રેયસ અય્યર આવ્યો છે

ભારતનો સ્કોર 6.4માં 28માં 2 વિકેટ


Related Posts