IND VS AUS – બુમરાહની ધારદાર બોલીંગ સામે AUS ના ટોપ બેટર ઘુટણીયે, AUS – 33/4

By: nationgujarat
22 Nov, 2024

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ આજથી (22 નવેમ્બર) પર્થમાં રમાશે. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન જસપ્રીત બુમરાહે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ મેચમાં ભારતીય ટીમની બેટિંગ સુસ્ત રહી અને 150 રન સુધી જ સિમિત રહી. હાલ ઓસ્ટ્રલીયાનો સ્કોર 31 રનમા 4 વિકેટ પાડતા ભારતના ફેન્સમા મેચ જોવાનો ઉત્સાહ વધ્યો છે. બુરમરાહે 3 વિકેટ લીધી તો હરસીતે 3 ઓવરમાંમ 12 રન આપી એક વિકેટ ઝડપી છે હરસીતે મહત્વની વિકેટ હેહને આઉટ કર્યો હતો

all of wickets: 1-14 (Nathan McSweeney, 2.3 ov), 2-19 (Usman Khawaja, 6.4 ov), 3-19 (Steven Smith, 6.5 ov), 4-31 (Travis Head, 11.1 ov) •

ભારતીય ટીમે છેલ્લા બે પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં હરાવ્યું છે. આ વખતે હેટ્રિકની તક છે. આ ‘મહાસિરીઝ’માં કુલ 5 મેચો રમાવાની છે.

આ મેચમાં નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણાએ ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. નાથન મેકસ્વીનીએ ઓસ્ટ્રેલિયા તરફથી ડેબ્યૂ કર્યું હતું. અમે પર્થના ઓપ્ટસ સ્ટેડિયમના પ્રથમ દિવસના દરેક અપડેટ અને લાઇવ સ્કોરને સતત અપડેટ કરી રહ્યા છીએ. આવી સ્થિતિમાં આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.


Related Posts

Load more