આવકવેરા વિભાગે કરદાતાઓ માટે સુધારેલી વેબસાઈટ બહાર પાડી છે. તેમાં ઘણા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે, જેની મદદથી ટેક્સ પેમેન્ટ અને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ પહેલા કરતા વધુ સરળ બનશે. આટલું જ નહીં તેને મોબાઈલ ઓપરેશન પ્રમાણે પણ બનાવવામાં આવ્યું છે. આની સાથે મોબાઈલ પર જ રિટર્ન ભરવાની સુવિધા આપવામાં આવશે. આ વેબસાઇટ CBDT દ્વારા આવકવેરા વિભાગ માટે ડિઝાઇન કરવામાં આવી છે.
આવકવેરા વિભાગે કરદાતાઓ માટે વેબસાઈટમાં સુધારો કરાવ્યો છે. તેમાં ઘણા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે, જેની મદદથી ટેક્સ પેમેન્ટ અને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ પહેલા કરતા વધુ સરળ બનશે. આટલું જ નહીં તેને મોબાઈલ ઓપરેશન પ્રમાણે પણ બનાવવામાં આવ્યું છે. આની સાથે મોબાઈલ પર જ રિટર્ન ભરવાની સુવિધા આપવામાં આવશે. આ વેબસાઇટ CBDT દ્વારા આવકવેરા વિભાગ માટે ડિઝાઇન કરવામાં આવી છે.
નવા પોર્ટલને મોબાઇલ ફ્રેન્ડલી પણ ડિઝાઇન કરવામાં આવ્યું છે. મોબાઈલ પર ઓપન થવા પર, નવી બટન પ્રોમ્પ્ટની જેમ ઘણી કોલમ દેખાશે અને બીજી ઘણી માહિતી જેવી કે ઈ-વેરીફાઈ સિસ્ટમ, આધાર લિંક, આધાર લિંક, ઈન્કમ ટેક્સ રિટર્ન સ્ટેટસ. ખાસ વાત એ છે કે હવે કરદાતા માટે મોબાઈલથી પણ RTR ફાઈલ કરવાનું સરળ બનશે.