Related Posts
ભાવનગરમાં પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે. પશુપાલકો માટે સર્વોત્તમ ડેરીએ દૂધની ખરીદી માટે ના ભાવમાં વધારો કર્યો છે. કિલો ફેડે રૂપિયા 10 નો વધારો કર્યો છે જેબાદ હવે કિલો ફેટનો ભાવ 820 થી 830 રહેશે. આમ 10 રૂપિયા વધારે ચૂકરવવાનો નિર્ણય કર્યો છે.
આ અગાઉ સુમુલ ડેરીએ દૂધ ઉત્પાદકોના હિતનું ધ્યાન રાખીને સુમુલ ડેરી સાથે જોડાયેલા પશુપાલકોને આર્થિક મજબૂત કરવા માટે પશુપાલકોને સમયાત્તરે દૂધાનો ભાવમાં વધારો કરવામાં આવે છે. આ સાથે સુરત તાપિના 2.50 લાખ પશુપાલકોને દૂધાના ભાવમાં કિલો ફેટે 20 રૂપિયા વધારો ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.