Dandiya Dhamal 2023 – પધારો ગરબા રમવા ઉમિયા ફાર્મ, જીતો ઇનામ… બનવો નવરાત્રી યાદગાર

By: nationgujarat
13 Oct, 2023

નવરાત્રીને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ગરબાના શોખિનો કપડા થી લઇ તમામ તૈયારીઓ પુરી કરી રહ્યા છે. આ વખતે રાજયના મોટા ભાગના પાર્ટી પ્લોટમાં સરકારી ગાઇડ લાઇન પ્રમાણે ગરબાનું આયોજન થઇ રહ્યુ છે અમદાવાદમાં પણ  50 જેટલા પાર્ટી પ્લોટમાં ગરબાનું આોયોજન થઇ રહ્યુ છે ત્યારે  હવે લોકો એવા પાર્ટી પ્લોટ વધુ પસંદ કરે છે જ્યા પાર્કિગની પુરતી સુવિધા હોય સાથે ફુડ પણ સારુ  મળી રહે તેવા પાર્ટી પ્લોટમાં લોકો જવાનું વધુ પસંદ કરે છે.

અમદાવાદ ફિલ્મસિટી દાંડિયા ધમાલ 2023 ગરબા માટે બેસ્ટ પ્લેસ

અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પર આવેલ ઉમિયા ફાર્મ પર આ વખતે ગરાબાનું આયોજન થઇ રહ્યુ છે  આ ઇવેન્ટને Siddhi Vinayak Events & Holidays  તેમજ  M Zone World Event અને yorami  દ્વારા  આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ પાર્કિગ સુવિધો, તો સારા ફુડ અને કોલ્ડ્રિકસની પણ ત્યા વ્યવસ્થા કરવામાં આવી છે. ખેલૈયાઓ ને નવે નવ દિવસ મોજ પડે તે માટે રોજ નવા નવા ગાયક કલાકાર પણ આવવાના છે તો સાથે જે ખેલૈયાઓ ખૂબ જ સારા ગરબા રમશે તેમને આયોજકો પ્રોત્સાહિત પણ કરશે. નવે નવ દિવસ આોજકો  સારા ગરબા રમતા ખેલૈયાઓ ને ગીફટ આપવાના છે  તો આ વખતની નવરાત્રી તમારા પરિવાર જનો કે ગ્રુપ સાથે જવા  તમારા પાસ ઓનલાઇ BOOK  MY SHOW માથી બુક કરાવી  ગરબા રમવો ચોક્કસ જઇ આવજો .


Related Posts