પેટા ચૂંટણી – ઊંઝા નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર

By: nationgujarat
08 Aug, 2023

ઊંઝા નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવ્યું છે પેટા ચૂંટણીમાં ભાજપ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે જંગ હતી જેમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે ો નર્મદા રાજપિપળા વોર્ડ 6ની પેટા ચૂંટણીમાં  ભાજપના ઉમેદવાર જીત્યા છે. પાર્થી જોષીને 754 મતે વિજય થયો છે.  ગત રવિવારે પેટા ચૂંટણી માટે મતદાન યોજાયુ હતું જેનું આજે પરિણામ આવી રહ્યુ છે. તો સુરત વોર્ડ 20ની ચૂંટણીમાં પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસના શૈલેય રાયકા આગળ હતા બીજા રાઉન્ડમાં ભાજપ આગળ છે. રાજેશ રાણાને 2077 મત મળ્યા છે. તો આંણદ અને જંબુસર,ડિસા  નગરપાલિકામાં કોંગ્રેસની જીત થઇ છે.

 

સમાચાર અપડેટ થઇ રહ્યા છે. ….

 


Related Posts

Load more