Breaking News: વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીથી ભરેલી બોટ પલટી

By: nationgujarat
18 Jan, 2024

વડોદરાના હરણી તળાવમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. અહીં વિદ્યાર્થીઓથી ભરેલ એક બોટ પલટી જતાં હડકંપ મચીગઇ હતી. બોટમાં 10 વિદ્યાર્થી સવાર હતા. 5 વિદ્યાર્થીનું અત્યાર સુધીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. કેટલાક વિદ્યાર્થીઓ ડૂબી ગયા હોવાની આશંકા સેવાઇ રહી છે. વિદ્યાર્થીઓની શોધ ચાલું છે

સમાચાર અપડેટ થઇ રહ્યા છે…………


Related Posts