BIG NEWS – મિઝોરમના પરિણામની તારીખ બદલાઈ
By: nationgujarat
01 Dec, 2023
પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણી બાદ સમગ્ર દેશ 3 ડિસેમ્બરે યોજાનારી મતગણતરી માટે રાહ જોઈ રહ્યો છે. આ દરમિયાન ચૂંટણી પંચે મિઝોરમમાં પરિણામની તારીખમાં ફેરફાર કર્યો છે. હવે અહીં મતગણતરી 3જી ડિસેમ્બરને બદલે 4 ડિસેમ્બરે થશે.