Big News – ઓનલાઈન ગેમિંગ પર 28% GST લાગશે

By: nationgujarat
11 Jul, 2023

આજે જીએસટી કાઉન્સિલની 50મી બેઠક યોજાઈ હતી. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે ખાનગી સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સેટેલાઇટ પ્રક્ષેપણ સેવાઓ માટે GST મુક્તિ આપવામાં આવી છે. ઓનલાઈન ગેમિંગ પર 28% ટેક્સ લાગશે અને સંપૂર્ણ ફેસ વેલ્યુ પર ટેક્સ લાગશે. GST કાઉન્સિલે કેન્સર સંબંધિત દવાઓ, દુર્લભ રોગો માટેની દવાઓ અને વિશેષ તબીબી હેતુઓ માટે ખાદ્ય ઉત્પાદનોને પણ GST કરમાંથી મુક્તિ આપી છે.

સુરત ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પરથી ઝડપાયેલા 48 કિલો ગોલ્ડ સ્મગલિંગના કેસમાં ચોંકવાનારો ખૂલાસો થયો છે. દુબઈથી સ્મગલિંગના આ રેકેટમાં સુરત પોલીસના ફોજદાર અને સુરત પોલીસ તરફથી ઍરપોર્ટ ઈમીગ્રેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા પરાગ દવેની સંડોવણી સામે આવી છે. ખેપિયાઓએ સુરત ઍરપોર્ટ પર ફોજદાર પરાગ દવેનો સંપર્ક સાધ્યો હતો.


Related Posts