અમદાવાદના કેસરઅમૃત ફાર્મમાં યોજાશે 31st ડિસેમ્બર પાર્ટી

By: nationgujarat
28 Dec, 2023

31 ડિસેમ્બર એટલે વર્ષનો અંતિમ દિવસ અને આ દિવસે રાત્રીના દેશભરમાં રાત્રીના રોડ-રસ્તા, પાર્ટીઓ, શેરીઓમાં જમાવડા સાથે નવા વર્ષની આવકારવામાં આવતો હોય છે. મુંબઇ-દિલ્હી-ગોવા-અમદાવાદમાં કલબો કે ફાર્મ હાઉસમાં પાર્ટીનું આયોજન થતુ હોય છે જેમાં યુવાનો મ્યુઝિકના તાલે ઝુમી નવા વર્ષની આવકારતા હોય છે. આ વખતે પણ અમદાવાદના કેસર અમૃત ફાર્મ હાઉસ પર અંબિકા ડેકોરેટર્સ દ્વારા ભવ્ય ડિ.જે.પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે.

કેસરઅમૃત પાર્ટી પ્લોટ

અમદાવાદના ચાંદખેડા સ્થિત આવેલા કેસર અમૃત પાર્ટી પ્લોટમાં ડિ.જેના તાલે યુવાનો પાર્ટીમાં ઝુમી નવા વર્ષને આવકાર આપે તે માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. વિશાળ પાર્કિગ તેમજ પરિવાર અને મિત્રો સાથે પાર્ટીની મોજ માણવા આયોજકોએ તમામ વ્યવસ્થા પુર્ણ કરી છે. ડિ.જે પાર્ટી સાંજે 7 કલાકે શરૂ થશે અમને રાત્રીના 12 કલાક સુઘી યુવાનો ડિજે મ્યુઝિક સિસ્ટમ પર ઝુમશે. અમદાવાદના રિંગ રોડ સ્થિત સારા વિસ્તારમાં પાર્ટીનું આયોજન કર્યુ છે જેમાં સૌ લોકો પાર્ટીનો આનંદ માળી શકે તે માટે ખૂબ જ નોમીનલ ચાર્જ રાખવામાં આવ્યો છે. તો તમે પણ તમારા પાસ મેળવવા માટે 98255 15022 ,8320141624 તેમજ BOOK MY SHOW  દ્વારા પણ ઓનલાઇન ટીકિટ મેળવી શકશો.


Related Posts

Load more