આજથી 4 રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરૂ! એક સાથે 4 પ્રભાવશાળી રાજયોગ ધનના ઢગલે બેસાડશે, ઈચ્છાપૂર્તિનો સમય!

By: Nation Gujarat Team
11 Aug, 2026

દેશમાં અનેક ઠેકાણે શ્રાવણ મહિનો ચાલે છે. આજે એવા કેટલાક ભાગોમાં શ્રાવણી શિવરાત્રિ પણ છે. આ દિવસે ગ્રહોનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. ગ્રહો અને નક્ષત્રોના વિશેષ યોગથી ચાર શુભ રાજયોગ બની રહ્યા છે. 11 ઓગસ્ટના રોજ હંસ રાજયોગ, શશિ આદિત્ય રાજયોગ, ગજકેસરી રાજયોગ અને બુધાદિત્ય રાજયોગ બની રહ્યા છે. જેના કારણે 4 રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. જાણો કયા કયા રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.


Related Posts

Load more