BREAKING NEWS – અમદાવાદ સહિતની મહાનગરપાલિકામાં અનામત બેઠકોની ફાળવણી

By: nationgujarat
28 Oct, 2025

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, અમદાવાદ મહાનગરપાલિકાની 48 વોર્ડની બેઠકો માટે જાહેર કરવામાં આવેલી ફાળવણી મુજબ અનુસુચિત જાતિ માટે 20 બેઠકો અનામત રાખવામાં આવી છે. જેમાં 10 બેઠકો સ્ત્રી માટે અનામત છે જ્યારે અનુસૂચિત આદિજાતિ માટે બે બેઠકમાંથી એક બેઠક સ્ત્રી માટે અનામત રાખવામાં આવી છે. પછાત વર્ગની 52 બેઠકોમાંથી 26 બેઠકો સ્ત્રી માટે અનામત રાખવામાં આવી છે.


Related Posts

Load more