રેડ બિકિનીમાં નેહા ભસીનનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ

By: nationgujarat
14 Jul, 2023

Neha Bhasin : સિંગર નેહા ભસીન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના વીડિયો અને ફોટો પોસ્ટ કરતી રહે છે. હાલમાં જ અભિનેત્રીએ રેડ કલરની બિકિનીમાં ખૂબ જ હોટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં નેહા ભસીન ખૂબ જ બોલ્ડ અને હોટ અંદાજમાં કાતિલ પોઝ આપતી જોવા મળે છે. ચાહકો તેનો આ બોલ્ડ વીડિયો જોઈ ખુશખુશાલ થઈ ગયા છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ હોટ વીડિયો શેર કર્યો છે. તાજેતરમાં જ નેહા ભસીને ફરી એકવાર પોતાના બોલ્ડ  વીડિયોથી ફેન્સને દિવાના બનાવી દીધા છે. રેડ કલરની બિકિનીમાં નેહા ભસીન ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી રહી છે. સિંગર નેહા ભસીનનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Bhasin (NB) (@nehabhasin4u)


Related Posts

Load more